Matrimonial Registration here..

Reload:
I Agree for Registration.
*ખાસ નોંધ*   : Registration થઇ ગયા પછી હસમુખભાઇ કે. શાહ​ ને 9327006003 નંબર પર WhatsApp કર​વો અને તેમને જાણ​ કરીને કન્ફર્મ કરાવ​વું.
આપણા સમાજ માં ચાલતા મેરેજ બ્યુરો ના કમીટી મેમ્બસૅ શોભનાબેન ડી. નારેચાણીઆ નું 
દુઃખદ અવસાન આજરોજ તા. ૧૫-૧૨-૨૦૨૫ ના થયેલ છે.
જેઓએ સમાજ માં છેલ્લા 24 વષૅથી માનદ સેવા આપેલ છે..સમાજ વતી હું કારોબારી ટૃસ્ટી તેમજ મેરેજ બ્યુરો ના કન્વીનર:-
શ્રી હસમુખભાઇ કે.શાહ,
શ્રી સૌરીનભાઇ જી.શાહ,
શ્રીમતી મીતલબેન કપાસી ત્થા સવૅ હોદેદારો વતી
તેઓનો ખુબ ખુબ આભાર માને છે, તેમજ તેમના આજ રોજ દુઃખદ અવશાન ના સમાચાર સાંભળી ખૂબજ આધાત ની લાગણી અનુભવે છે. પરમાત્મા સદૃ:ગત ના આત્મા ને ચીર શાંતી અપૅ તેવી પ્રાથૅના🙏🏼🙏🏼🙏🏼
Ok Got It